Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલાએ દોડીને ખૂટિયાને ભગાડ્યોઃ
જામનગર તા. ૧૬: જામનગર નજીકના નાઘેડી વિસ્તારમાં આજે સવારે એક ખૂંટિયાએ વૃદ્ધને કચડ્યા હતાં. એક મહિલાએ તરત જ દોડી વૃદ્ધને બચાવ્યા હતાં.
નાઘેડીની માધવ રેસિડેન્સમાં આજે સવારે ખૂંટિયો ભૂરાયો થયો હતો અને એક વૃદ્ધને હડફેટે લઈ તેણે રીતસર પગ નીચે કચડ્યા હતાં. આ સમયે એક મહિલાએ દોડી જઈ ખૂંટિયાને દૂર ભગાડી વૃદ્ધને બચાવ્યા હતાં. જેમને ગંભીર ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. આ અંગે લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial