Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૬: આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હાઉસીંગ કો-ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટી જણાવવામાં આવે છે કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરની સૂચના અનુસાર હાઉસીંગ કો-ઓપરેટિવ સોસાયટી અને હાઉસીંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીની મંડળીનું તા. ૩૧-૩-ર૦ર૪ ના સમયગાળા સુધીનું ઓડિટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડિટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવી છે. તેથી મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ (ષ્ઠિજ ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ) પરના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના ઓડિટરની નિમણૂક કરવા અને તા. ૩૦-પ-ર૦રપ પહેલા ઓડિટ પૂર્ણ કરાવવા માટે સંબંધિત હાઉસીંગ કો-ઓપરેટિવ અને હાઉસીંગ સર્વિસ કો-ઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોને નોંધ લઈ ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટર અહેવાલ સંબંધિત કચેરીમાં રજૂ કરવા માટે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial