Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગણેશોત્સવની ઉજવણી
જામનગર તા. ૧૬: જામનગરના કૃષ્ણનગરના જય અંબે મિત્ર મંડળ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ૧પ,પપ૧ લાડુનો મહાપ્રસાદ તૈયાર કરી ભગવાન સન્મૂખ ધરવામાં આવ્યો હતો. આ પછી પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. ગૌમાતા માટે ૪૦૦૦ લાડવા અલગથી બનાવાયા હતાં.
આ લાડુ બનાવવા માટે પરપ કિલો ઘઉંનો લોટ, ૩૦૦ કિલો ગોળ, ૩૦ ડબ્બા તેલ, ૧૦ ડબ્બા દેશી શુદ્ધ ઘી, ૧૦ કિલો ડ્રાયફ્રૂટ, બે કિલો જાયફળ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સાથે ગૌ માતા માટે ૪૦૦૦ કિલો અલગથી લાડુ બનાવાયા હતાં. ૭૦ થી વધુ ભાઈ-બહેનો આ લાડુ બનાવવાની સેવા માટે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial