Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ...
જામનગર તા. ૨૩ઃ જામનગર-લાલપુર ધોરીમાર્ગે પસાર થતા એક ટ્રકમાં મગફળીની ગુણીનો ઓવરલોડ જથ્થો ભરવામાં આવ્યો હતો. આ મગફળીનો જથ્થો યાર્ડમાં લઈ જવાતો હતો. જયારે અચાનક થોડી ગુણીઓ સરકીને રોડ ઉપર વિખેરાતા સામેથી આવતા વાહનો સહેજમાં અકસ્માતથી સદનસીબે બચી ગયા હતાં. આ ઘટનાને ટ્રક પાછળ આવતા વાહન ચાલકે મોબાઈલમાં વીડિયો ઉતાર્યા હતા. જે વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જયારે જાહેર રોડ ઉપર મગફળીનો જથ્થો વેરણ-છેરણ પડયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial