Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડો. હિતેશ જાની દ્વારા આયોજીત કેમ્પમાં
જામનગર તા. ૨૩ઃ જામનગરના શ્રી કે.આર. શાહ ચેરી. ટ્રસ્ટ સંચાલિત પ્રભાબહેન આરોગ્ય કેન્દ્ર, ડો. હિતેશ જાની (એકસ પ્રિન્સીપલ અને હોસ્પિટલ સુપ્રિ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ તથા અસ્થમા, બી.પી., કોલેસ્ટ્રોલ, હાર્ટની તકલીફ, શ્વાસ-છાતીના રોગ તેમજ કફ-ઉધરસ સંબંધિત રોગો સારવાર-તપાસના કેમ્પનું આયોજન તા. ૨૫-૧૨-૨૪ (બુધવાર)ના પ્રભાબહેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચકકી, ન્યુ જેલ રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં તપાસ ઉપરાંત જરૃરી પંચકર્મ સારવાર પણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટે મો. નં. ૭૫૬૭૬ ૬૧૩૪૬ અથવા મો. નં. ૭૦૧૬૨ ૪૯૪૩૯ નો સંપર્ક કરવા વ્યવસ્થાપક રીધમ પટેલે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial