Advertisement
Author: નોબત સમાચાર

મૂળ જામનગરના જુહી મહેતાની બુક 'રૃટ્સ'નું મુંબઈમાં વિલોચન

જામનગર તા. ર૩ઃ મૂળ જામનગરના ડો. ચેતન અને ડો. શિલ્પાની પુત્રી જુહી મહેતાની બુક 'રૃટ્સ'નું વિમોચન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ બુકને વાચા અવંતિકા સ્વાલીએ આપી છે. આ બુક વિશ્વપ્રસિદ્ધ પેંગ્વીન પબ્લિશર દ્વારા પ્રકાશિત કરવામાં આવી  છે.

આ બુક ખાસ કરીને આજની જનરેશનને આપણી સંસ્કૃતિ તથા આપણા મૂળભૂત સંસ્કારો તરફ વાળવા પ્રેરિત કરે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જુહી મહેતા લંડનમાં ફેશન ડિઝાઈનમાં માસ્ટર ડીગ્રી મેળવી મુંબઈ આવ્યા છે અને અહીં પોતાની કળાને ઉજાગર કરી છે. તેઓ તેમના પતિ રૃષભ સાથે જ્વેલરી ડિઝાઈન પણ કરે છે. જેમની 'કાર્પે ડાયમ' બ્રાન્ડ સુવિખ્યાત બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh