Advertisement
Author: નોબત સમાચાર

વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાકે વિજેતા

નગરનું ગૌરવઃ આર્યસમાજ આયોજીત

જામનગરના આર્યસમાજ દ્વારા હાલમાં આયોજીત વકતૃત્વ સ્પર્ધામાં શહેરની પુરોહિત સાયન્સ સ્કૂલ (સનસાઈન બ્રાન્ચ)માં ધો.૧૧ (કોમર્સ-ગુજરાતી માધ્યમ)ની વિદ્યાર્થિની મહેક લાલનકુમાર જાનીએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh