Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'ના ઉપનામથી પ્રચલીત એવા જામનગર શહેરમાં ધાર્મિક તહેવારોનું અનેરૃ મહત્વ હોય છે. ર૧ દિવસના અન્નપૂર્ણા માતાજીના વ્રત ચાલી રહ્યા છે આ દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલવાડી વિસ્તારમાં અન્નપૂર્ણા ચોક પાસે આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં ગઈકાલે રવિવાર હોય અને વ્રત ચાલી રહ્યા છે ત્યારે મહાપ્રસાદનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગઈકાલે સવારે ૧૧ વાગ્યા સાંજના પ વાગ્યા સુધી મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો તેમજ અન્નપૂર્ણા માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મહાપ્રસાદ તેમજ અન્નકૂટ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial