Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૈદ્રાબાદમાં વૈશ્વિક આધ્યાત્મિક મહોત્સવ
જામનગર તા. ૧રઃ હૈદ્રાબાદથી પ૦ કિ.મી. દૂર રંગારેડ્ડી જિલ્લાના ચેગુર ગામમાં આવેલા કાન્હા શાંતિવનમમાં તા. ૧૪-૩-ર૪ થી તા. ૧૭-૩-ર૪ સુધી ચાર દિવસ માટે વૈશ્વિક આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના અગ્રણીઓ તેમજ વિશ્વભરથી વિવિધ આધ્યાત્મિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં પ્રણામી સંપ્રદાયના ગાદીપતિ અને જામનગરના પ નવતનપુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજને પણ ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેઓશ્રી કાન્હા શાંતિ વનમના મહોત્સવમાં સહભાગી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial