Advertisement
Author: નોબત સમાચાર

સ્ક્રીનીંગ ટેસ્ટમાં જામનગરમાંથી એકમાત્ર એરફોર્સ સ્કૂલે ટોપ-૧૦ માં સ્થાન મેળવ્યું

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-અમદાવાદ દ્વારા યોજાયેલી

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-અમદાવાદ દ્વારા સ્ક્રીનીંગ ટેસ્ટ યોજવામાં આવી હતી. જેમાં નગરમાંથી એકમાત્ર એરફોર્સ સ્કૂલ-જામનગરે ટોપ-૧૦ માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એરફોર્સ સ્કૂલની વિદ્યાર્થીની કુમારી આંચલે ટોપ-૧૦ માં સ્થાન પ્રાપ્ત કરીને શાળા તથા શહેરનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્યા નીતુ થોમસ અને સાયન્સ વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ નિલેષ વિઠલાણી તથા તેમની ટીમે વિદ્યાર્થિની કુમારી આંચલને તેની આ સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh