Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધ૫ુર તા. ૧૨ઃ જામજોધપુર ધ્રાફા ફાટકવાળો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ ફાટકવાળા રસ્તેથી સ્કૂલ અને સરકારી હોસ્પિટલ જવાનો માર્ગ આવે છે તેમજ ઉપલેટા જવાનો મુખ્ય માર્ગ છે. જેથી આ માર્ગ ઉપર અતિ વ્યસ્ત ટ્રાફિક રહે છે. ખખડધજ અને ખાડાવાળા રસ્તાના કારણે ગંભીર અકસ્માતની દહેશત રહે છે. આ રસ્તાને રીપેર કરવા અનેક રજુઆતો કરવા છતાં કોઈ દાદ આપતું નથી. તાત્કાલીક રેલવેની મંજુરી લઈ રસ્તો રીપેર કરવા ઉગ્ર લોકમાંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial