Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલોરીડામાં કેપ કેનાવેરલ લોન્ચ થતા
નવી દિલ્હી તા. ૧૮: ભારતમાં આજે મધ્યરાત્રિ પછી ઈન્ટરનેટ બ્રોડબેન્ડમાં બદલાવ થશે, કારણ કે, ઈસરોનો અત્યાધુનિક હાઈ-થુપુટ કમ્યુનિકશન સેટેલાઈટ જીસેટ-એન-ર સેટેલાઈટ મધ્યરાત્રિ પછી લોન્ચ કરવામાં આવ્યો છે.
ઉત્તરપૂર્વથી લક્ષદ્વીપ સુધી ફલાઈટ્સમાં ઈન્ટરનેટ પ્રદાન કરવા માટે અત્યાધુનિક હાઈ-થ્રુપુટ કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-ર મધ્યરાત્રિ પછી ફલોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ સાથે ભારતીય એરલાઈન્ટમાં ઈન-ફલાઈટ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ની વ્યાપારી શાખા ન્યુસ્પેસ ઈન્ડિયા લિ.ના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ મિશન ૧૮-ઓક્ટોબરે આ નિર્ધારીત પ્રક્ષેપણ વિંડોમાં મિશન લોન્ચ થઈ શક્યું નથી. જે આજે મધ્યરાત્રિ પછી લોન્ચ થશે.
જીસેટ એન-ર એ આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત સમગ્ર ભારતીય ઉપખંડને કા.કા. (કા-કા) બેન્ડ ઉપગ્રહ છે. તેમાંથી ૮ સાંકડા સ્પોટ બીમ ઉત્તર-પૂર્વ ક્ષેત્રને સમર્પિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial