Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: ઓખા થી બેટ દ્વારકા વીજ પુરવઠો પહોંચાડવા વીજ કંપની દ્વારા પાથરવામાં આવેલા કેબલમાંથી કોઈ શખ્સ રૂ.૪૫ હજારનો વાયર કાપી ગયો છે.
ઓખાના બંદર વિસ્તારમાં આવેલી સૈયદ પીરની દરગાહ પાસે વીજ કંપની દ્વારા પાથરવા માં આવેલા કેબલમાંથી ૩૦ મીટર કેબલ કોઈ શખ્સ કાપી જતા રૂ.૪૫ હજારના વાયરની ચોરીની ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
ઓખાથી બેટ દ્વારકા વીજ પુરવઠો પહોંચાડવા માટે આ દરગાહ નજીક વીજ કંપની દ્વારા કેબલ જમીનમાં દાટ્યા પછી દરિયામાંથી તેને બેટ દ્વારકા પહોંચાડાયો હતો તેમાંથી કેબલ કપાઈ ગયો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial