Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં કપિરાજ દેખાયા

ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયા શહેરમાં કેટલાક દિવસોથી ક્યાંથી ભૂલા પડેલા કપિરાજનું આગમન થતાં ખંભાળીયામાં એક પણ વાનર ના હોય લોકો જોવા ભેગા થાય છે. આ વાનર મહાદેવ વાડા વિસ્તાર ઘી નદીની આસપાસના શિવ મંદિરોમાં રોજ મુલાકાતે જતા ભાવિકો તેને ખાવાનું આપે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh