Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી

ગરમીમાં આંશિક વધારો નોંધાયોઃ

જામનગર તા. ૭ઃ જામનગરમાં વાદળોના આંટાફેરા યથાવત્ રહ્યા છે. સૂર્યદેવતાએ નભમાં દેખા દીધા પછી તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન અને ભેજના પ્રમાણમાં થયેલા વધારાના પગલે જનતાએ ખાસ કરીને બપોરે ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh