Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધસમસતા પાણીના પ્રવાહના કારણે
જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા અને પાણીના ધસમસતા પ્રવાહના કારણે ડેમ નીચે આવેલ સિમેન્ટ રોડ સાવ તુટી ગયો છે. આ તૂટેલા પૂલ પરથી ટુ-વ્હીલર વાહનો પણ માંડ માંડ નીકળી શકે છે. ફોર વ્હીલવાળા મોટરકાર-ટ્રક કે ઓટો-છકડા રિક્ષા તો નીકળી શકે તેમ જ નહીં હોવાથી 'રસ્તો બંધ' જેવી સ્થિતિ છે. આ માર્ગ પરથી આસપાસના દસેક ગામના લોકોને નાના-મોટા વાહનો માટે અવરજવર રસ્તો બંધ થઈ જવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રણજીતસાગર પાસે આવેલા પાર્ટી પ્લોટમાં પણ આ માર્ગ પરથી જ જવાતું હોવાથી ત્યાં પણ પ્રસંગો થઈ શકે તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial