Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાની શારદાપીઠ આર્ટસ, કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ઈન્ટર કલાસ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં ૧પ ભાઈઓ તથા ૪ બહેનોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને કોલેજ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. ક્રમાંક મેળવનાર ખેલાડી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સ્પર્ધાનું આયોજન પ્રિન્સીપાલ સંદીપ વાઢેરના માર્ગદર્શન હેઠળ ડો. હર્ષા વાળાએ કરેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા કોલેજના તમામ સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial