Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩પ.૬ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ વધીને મહત્તમ તાપમાન ૩પ.૬ ડીગ્રી અને એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓના પગલે વધારે ગરમી અનુભવાઈ ન હતી. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા પવનના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial