Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપાલાના વાણી વિલાસનો ઉગ્ર વિરોધઃ કલેક્ટરને આવેદનઃ
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ વિશેના વાણી વિલાસ સાથે વિરોધ વંટોળ ઊભો થયો છે. જામનગરના પુરબિયા રાજપૂત ક્ષત્રિય સમાજ (મૂળ રાજસ્થાન સમાજ)ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સીસોદીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રાજપૂત ભાઈઓએ બેનર-સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ રૂપાલાની અભદ્ર ટિપ્પણીનો વિરોધ દર્શાવી રૂપાલાની રાજકોટ બેઠક પરની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial