Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્રી હવનાષ્ટમી પર્વ નિમિત્તે ૧૬ મી એપ્રિલે
જામનગર તા. ૧૩: જામનગરના સૌરાષ્ટ્ર નાયી બ્રાહ્મણ મંડળ-વાણંદ જ્ઞાતિ તથા જ્ઞાતિના મહિલા મંડળ દ્વારા ચૈત્રી હવનાષ્ટમી પર્વ નિમિત્તે તા. ૧૬-૪-ર૪ ના દિને જ્ઞાતિ/સમાજની વાડી, આશાપુરા સોસાયટી, ખોડીયાર કોલોની સામે, નિલકમલ સોસાયટી પાછળ, જામનગરમાં હવન તથા સમૂહ જ્ઞાતિ ભોજન સમારંભ (મહાપ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૬-૪ ના સવારે ૭ વાગ્યે હવનનો પ્રારંભ, બપોરે ૧ર વાગ્યે બીડું હોમાશે ત્યારપછી બપોરે ૧ર-૩૦ વાગ્યે જ્ઞાતિ સમૂહભોજન યોજાશે.
હવનમાં બેસવા ઈચ્છુક નવદંપતિઓએ પ્રમુખ વિનોદભાઈ ચૌહાણ (મો.નં. ૯૦૯૯૯ પ૦ર૪૭), મહામંત્રી કમલેશભાઈ ગાલોરીયા (મો.નં. ૯ર૬પ૯ ૧૪૮પપ)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial