Advertisement
Author: નોબત સમાચાર

બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામસવારી સેવા મંડળ દ્વારા રામસવારીનું આયોજન

રામનવમી નિમિત્તે તા. ૧૭મી એપ્રિલે

જામનગર તા. ૧૩: જામનગર બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામસવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે તા. ૧૭-૪-૨૦૨૪ ને બુધવારે રામસવારીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ ના બપોરે ૧૨ વાગ્યે આરતી અને પ્રસાદની વ્યવસ્થા આઈ શ્રી સોનલ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. રામ સવારી પ્રસ્થાન સાંજે પ વાગ્યે રામમંદિર, હાઉસીંગ બોર્ડ કોલોની પાસે, બેડેશ્વર, ધરારનગર-૧, જામનગરથી થશે. સાંજે પ-૩૦ વાગ્યે મોમાઈ ગરબી મંડળ, પાંચની ચાલી, ગરબી ચોકમાં તમામ જ્ઞાતિજનો દ્વારા રામસવારીનું સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે ભકતજનો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા વૈજનાથ મહાદેવ મંદિર, બેડેશ્વર, જામનગરમાં કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh