Advertisement
Author: નોબત સમાચાર

હું જનાદેશને સ્વીકારૃ છું: પરેશ ધાનાણી

પરસોત્તમ રૃપાલાની સામે કોંગ્રેસના ઉમેદવારની પ્રક્રિયા

રાજકોટ તા. ૪: પરસોત્તમ રૃપાલાની સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા લોકસભાના ઉમેદવારે પોતાની પ્રક્રિયા આપતા કહ્યું છે કે, હું જનતાનો આદેશ સ્વીકારૃ છું.

તેમણે કહ્યું હતું કે, આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિની વિરૃદ્ધ નહીં. વિચારધારાથી વિચારધારાની નહીં, પણ વ્યવસ્થાને બદલવા માટેની હતી. લોકોએ પ્રયાસ કર્યો. મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદય જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્ત્વની છે, હાર જીતતો જનતાની અદાલત નક્કી કરતી હોય છે અને જનતાના જનાદેશને હું સ્વીકારૃ છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh