Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: શ્રી મનસા માતાજીના સાનિધ્યમાં તા. ૬/૬ ના રાત્રે ૯ વાગ્યે રામામંડળ તથા તા. ૭/૬ ના રાત્રે ૯ વાગ્યે માતાજીનો ડાકડમરનો કાર્યક્રમ મનસાદેવી ભજન ધામ, મોરકંડા નાગમતી નદીના કાંઠે, તા.જિ. જામનગરમાં યોજવામાં આવ્યો છે. મહાકાળી રામા મંડળ (ગોકુલનગર-જામનગર) પોતાની કૃતિ રજૂ કરશે. ડાક માસ્ટર દિનેશભાઈ રાવળદેવ, કાળાભાઈ રાવળદેવ અને જયદેવ રાવળદેવ ડાકનો કાર્યક્રમ રજૂ કરશે. વધુ વિગત માટે રાજન ઠાકોર (મો. ૯૬૬૪પ ૩૯૪૯૪) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial