Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૪: વિશ્વ સાયકલ દિને ખંભાળીયા શહેરના લોકો તથા વિદેશમાં રહેતા ખંભાળીયાના લોકોએ જુના સંસ્મરણો સોશ્યલ મીડિયા પર તાજા કર્યા હતાં.
ખંભાળીયાના વતની તથા ઈંગ્લેન્ડ રહેતા લોહાણા અગ્રણી જગદીશ ગણાત્રા દ્વારા પ૦ વર્ષ પહેલાના ખંભાળીયામાં બજારમાં આવેલા મપારા, રોશન રવિ સાયકલ સ્ટોર, જોધપુર નાકે પટેલ સાયકલ, મૂળુ પાબારી સાયકલ સ્ટોર, નગર નાકે હરભોલે, દિપક જનતા, ટેકસી, સુમરા સાયકલ સ્ટોરોમાં કલાકના પ૦ પૈસા અને નવી સાયકલનો કલાકનો રૃપિયો હતો અને તેની મજેદાર સફર મમળાવી હતી.
ગગવાણી ફળીના તે સમયમાં ૪૦/પ૦ વર્ષ પહેલા નાની સાયકલ (ચકો) લઈને મઝા કરતા તે વાતો હાલ ૬૦ ની મંઝીલ પર પહોંચેલા તથા પહોંચવા આવેલા હિતેન્દ્ર આચાર્ય, નલીન ગણાત્રા, હસમુખ કંસારા, હિતેશ હર્ષ, રામભાઈ કછટીયા, સુરેશભાઈ દત્તાણી, યોગેશ આચાર્ય, રામભાઈ શુકલ, નીતિન આચાર્યએ યાદ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial