Advertisement
Author: નોબત સમાચાર

હોટલમાં કામ કરતા સગીરને મુક્ત કરાવાયો

જામનગર તા. ૪: જામનગરના નાગનાથ નાકા પાસે આવેલી એક હોટલમાં સગીરને નોકરી પર રાખવામાં આવતા એએચટીયુની ટીમે ત્યાં દરોડો પાડી સગીરને મુક્ત કરાવ્યો છે અને હોટલ સંચાલક સામે ગુન્હો નોંધાવ્યો છે. જામનગરના નાગનાથ નાકા પાસે આવેલી ભારત હોટલમાં એક બાળમજૂરને કામ પર રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા એએચટીયુની ટીમે દરોડો પાડ્યો હતો.

આ હોટલમાં એક સગીર નોકરી કરતો જોવા મળતા તેને મુક્ત કરાવવામાં આવ્યો છે. એએચટીયુના જમાદાર આર.કે. ઝાલાએ હોટલના સંચાલક હૈદરઅલી હબીબભાઈ સચડા સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh