Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો:

જામનગર તા. ૪: જામનગરમાં ગત શનિવારે મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી પહોંચી જતાં જનતા અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠી હતી પરંતુ ત્યારપછી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી નીચે સરકીને ૩૬.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાનમાં પણ ઘટાડો થતાં જનતાએ રાહત અનુભવી હતી.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૬૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૨૫ થી ૩૦ કિલોમીટરની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh