Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી તથા ખાનગી શાળાઓને ખાસ કડક સૂચના

ફાયર સેફટીના મુદ્દે

ખંભાળીયા તા. ૪: રાજકોટ ગેમઝોન કાંડમાં અનેક લોકોના થયેલા કરૃણ મૃત્યુના સંદર્ભમાં દ્વારકા જિલ્લા પ્રાથમિક તથા દ્વારકા જિ. માધ્યમિક ઈન્ચાર્જ જિ.શિ. મધુબેન ભટ્ટ તથા ઈન્ચાર્જ કેળવણી નિરીક્ષક સવદાસભાઈ માડમ દ્વારા વીડિયો કોન્ફરન્સ કરીને શાળા સલામતી સંદર્ભે શાળાના આચાર્યોને ખાસ કડક સૂચના આપવામાં આવી હતી.

શાળાના બિલ્ડીંગ મુજબ બીયુપી સર્ટીફિકેટ લેવું, શાળામાં ઓરડા તથા વિદ્યાર્થીઓની સરખામણીમાં પૂરતા અગ્નિશામક યંત્રો રાખવા, તે અપડેટ સ્થિતિમાં રાખવા સરકારે નક્કી કરેલા ક્ષેત્રફળ મુજબ ફાયર સિસ્ટમ લગાડવી, એનઓસી સર્ટીફિકેટ મેળવવું, જ્યાં જરૃર હોય ત્યાં સોગંદનામું આપવું વગેરે બાબતે જાણકારી આપી હતી. આચાર્યો સાથે પ્રશ્નોતરી પણ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh