Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શું છુપાવાઈ રહ્યું છે? શા માટે?
જામનગર તા. ૪: રાજકોટના ઝેમઝોનમાં અગ્નિકાંડમાં તંત્રના પાપે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ પછી જ સફાળી જાગેલ સરકારના આદેશ પછી ઠેર-ઠેર ફાયર સહિતના મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જામનગરમાં પણ બે દિવસ સુધી જોરજોરથી કામગીરી પછી તંત્રની ગતિ ધીમી પડી છે.
જો કે શનિવારની સીલીંગ કામગીરી અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સતાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. જામનગરમાં હોટલ, રેસ્ટોરન્ટમાં અને સ્કૂલોમાં સીલીંગ કામગીરી મહાનગરપાલિકાની જુદી જુદી ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે શનિવારે દિવસ દરમ્યાન અનેક સ્થળોને સીલ કરવામાં આવ્યા હતાં પરંતુ હજુ સુધી સીલીંગ કરેલ સ્થળના લીસ્ટને મહાનગરપાલિકાના તંત્ર વાહકોએ જાહેર કર્યું નથી. મહાનગરપાલિકા શું છુપાવી રહી છે ? શા માટે ? શા માટે કરેલ કામગીરીની વિગતો જાહેર કરવામાં આવતી નથી ? તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial