Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર કલબ દ્વારા વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાયકલ ચલાવવાથી થતાં ફાયદા, વૃક્ષોનું જતન, યોગા-પ્રાણાયમ, પાણી બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો, પર્યાવરણ બચાવવાના લોક જાગૃતિના સંદેશ સાથે સાયકલ પર સફર, રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮ વર્ષ બાળકથી ૭૧ વર્ષના વડીલો સુધીના લોકો જોડાયા હતાં. સંસ્થા તરફથી ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial