Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભા બેઠકવાઈઝ વર્ગિકરણ કરીને નિર્ધારિત કરેલા ટેબલો પર ચાલી રહેલા કાઉન્ટીંગમાં વ્યસ્ત સ્ટાફ...
૧ર-જામનગર લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આજે સવારથી હરિયા કોલેજમાં હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની પ્રક્રિયામાં ભારે ઉત્કંઠા સાથે ઉમેદવારોના મતગણતરી એજન્ટો તેમજ મતગણતરીની કામગીરીમાં ફરજ બજાવી રહેલા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ નજરે પડે છે. હરિયા કોલેજમાં સીલબંધ ઈવીએમને વિધાનસભા સીટ વાઈસ રાખીને નિર્ધારીત કરેલા ટેબલો ઉપર પહોંચાડી ગણતરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial