Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડીનાર-સીંગચના રઘુવંશીઓ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની જયંતી આસ્થાભેર ઉજવવામાં આવી હતી. જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું હતું. તેમજ ગાયત્રી યજ્ઞ અને બપોરે રઘુવંશી (સમસ્ત) તથા હિન્દુ પરિવારોનું સમૂહભોજન યોજાયા હતાં. આ ઉજવણી પ્રસંગે વાડીનાર નરારા ટાપુના ફોરેસ્ટ ઓફિસર જયરાજસિંહ, કોસ્ટ ગાર્ડના નિલેશભાઈ માનસતા, હસમુખભાઈ, નકુમભાઈ, વાડીનાર-ભારત પેટ્રોલિયમ કંપનીના સુનિલ પ્રસાદ, બાયફ સંસ્થાના અધિકારીઓ, અગ્રણીઓમાં સી.આર. જાડેજા, ડો. અબ્બાસ સંઘાર, સીંગચના સરપંચ, ઝાંખરના પી.આર. જાડેજા, લોહાણા સમાજના પ્રમુખ બાબુલાલભાઈ બદિયાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ દતાણી, કિરીટભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રાત્રે ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial