Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ (કળમ સિમેન્ટ), સિક્કા, જામનગરની સ્થાપનાના ગૌરવપૂર્ણ ૮૦ વર્ષ તા. ૦૬-૧૧-૨૪ના પૂર્ણ થતા તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીનો ૮૦ વર્ષનો આઝાદી પહેલાં અને આઝાદી પછીના સમયમાં દેશના નિર્માણમાં અને વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન અને સિંહફાળાના અનુસંધાને રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ ભાવીન પંડ્યા-કલેક્ટર, જામનગર, ડી.એમ. મોદી-મ્યુનિ. કમિશનર, જામનગર, જી.ટી. પંડ્યા-કલેક્ટર, દેવભૂમિ દ્વારકા, પ્રેમસુખ ડેલુ-જિલ્લા પોલીસવડા જામનગર, ક્રિશ્નાકુમાર-સીઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર, શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ તથા વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કળમ સિમેન્ટ કંપનીના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial