Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની આઠ મનપાનું રોટેશન જાહેરઃ
જામનગર તા. ૧૧: ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોટેશન જાહેર થયું છે. જામનગર મહાનગરપાલિકામાં આવતા પાંચ વર્ષમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અને બાકીના અઢી વર્ષ જનરલ બેઠક મેયરના હોદ્દા માટે જાહેર થઈ છે.
રાજ્યની આઠ મહાનગર પાલિકામાં મેયરના હોદ્દા માટે રોટેશન ક્રમ જાહેર થયો છે. જો જામનગરની વાત કરીએ તો આગામી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર રહેશે અને ત્યારપછીની અઢી વર્ષ માટેની સામાન્ય અનામત રાખવામાં આવી છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિ૫લ કોર્પોરેશન એક્ટ ૧૯૪૭ માં સુધારા સંદર્ભે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial