Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯ઃ જામનગરના એક આસામી પાસેથી લોન મેળવી છેતરપિંડી આચરવાના ગુન્હામાં ઝડપાયેલા અમદાવાદના આરોપીનો જામીન પર છૂૂટકારો થયો છે.
જામનગરના રવિરાજસિંહ આર. જાડેજા પાસેથી મોટર ખરીદવા માટે જાન્યુઆરી-૨૩ માં આફતાબ નામના આસામીએ રૂ.૧૭ લાખ ૪૦ હજારની લોન મેળવી હતી. તે પછી વાહન મેળવી આફતાબ પલાયન થયો હતો અને તેણે આ વાહન વિશાલ કીર્તિભાઈ દરજી નામના શખ્સને વેચી નાખ્યું હતું. તેની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. છેતરપિંડીના આ ગુન્હામાં પોલીસે અમદાવાદના વિશાલ દરજીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા, નેહા દેસાઈ, નીખિલ પરમાર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial