Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બેડેશ્વર વાલ્મિકી પેટા પંચાયત દ્વારા શ્રી રામલલ્લાની મહાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત મહાઆરતી તથા સમૂહપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાન તરીકે બેડી મરીન પોલીસ મથકના પીએઆઈ જે.ડી. પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. તેમના હસ્તે આરતીનો આરંભ કરાયો હતો. એસએસબીના જવાનોએ આરતી-ભોજનનો લાભ લીધો હતો. આયોજનને સફળ બનાવવા કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. બેડેશ્વર વાલ્મિકી સમાજના આગેવાનો, મહિલાઓ આ ઉજવણીમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial