Advertisement
Author: નોબત સમાચાર

એટ્રોસિટીના ગુન્હામાં જામીન મંજૂર

જામનગર તા. ૯ઃ જામનગરના સરમત પાસે એક યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના કેસમાં બે ટ્રાન્સપોર્ટર બંધુના જામીન મંજૂર કરાયા છે. જામનગર નજીકના સરમત ગામ પાસે ગેરેજ ધરાવતા શૈલેષ ખીમજીભાઈ ભાંંભી નામના યુવાનને બાજુમાં જ ટ્રાન્સપોર્ટ ધરાવતા મૂળુભાઈ મેરામણ મોઢવાડીયા અને પોપટ મેરામણભાઈ મોઢવાડીયાએ ટ્રકના સમારકામ બાબતે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ જામીનમુક્ત થવા વકીલ નયન કનખરા મારફત અરજી કરતા બંનેને રૂ.રપ-રપ હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh