Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની કોર્ટમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૯ઃ જામનગરના એક આસામી સામે રૂ.૪ લાખના ચેક પરતની ખંભાળિયાના આસામીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં લીમડા લેન પાસે આવેલા માધવ સ્કવેર કોમ્પલેક્ષમાં જલારામ કન્સલ્ટન્સીના નામે ફાયનાન્સ કંપનીના એજન્ટનું કામ કરતા યોગેશ શશીકાંતભાઈ દાસાણીએ છ મહિના પહેલાં અમિત વ્રજલાલ દત્તાણી પાસેથી રૂ.૪ લાખ હાથઉછીના લીધા હતા.
આ રકમની ચૂકવણી માટે યોગેશ દાસાણીએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અમિત દત્તાણીએ ખંભાળિયાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ તુષાર ત્રિવેદી, અભિષેક ધ્રુવ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial