Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરઃ ભોગાતમાં ૪૦૦ કે.વી.નું સબસ્ટેશન કાર્યરત

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રૂ. ૩પ૦ કરોડના ખર્ચે નિર્મિત ૪૦૦ કે.વી.નું વીજ સબ સ્ટેશન કાર્યરત થયું છે. આ વિશાળ ક્ષમતાવાળુ સબ સ્ટેશન કાર્યરત થવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથકો અને પોરબંદર જિલ્લાની પાવર ઘટ્ટની સમસ્યા દૂર થશે. જેમાં દ્વારકા નજીકની આર.એસ.પી.એલ. કંપનીને કનેકશન આપવામાં આવ્યું છે. કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં આવેલ કેઈર્ન્સ કંપની તથા અન્ય ઉદ્યોગોની વીજ પુરવઠાની માંગને પહોંચી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh