Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકીઓ ઠાર
ડમ્પર ચાલકે નવ શ્રમિકોને કચડ્યાઃ બે બાળકો સહિત ૩ વ્યક્તિના મોત
જામનગરમાં છવાયું ગાઢ ધૂમ્મસઃ ન્યુનત્તમ ૧ર ડીગ્રી
બ્રાઝિલમાં ઘરની ચિમની સાથે પ્લેન અથડાતા ૯ પરિજનોના મોતઃ હાહાકાર
જામનગરમાં શ્રી મહાપ્રભુજીની બેઠકે અન્નકૂટ મહોત્સવનાં દર્શનથી વૈષ્ણવો થયા ધન્ય
પીએમજેએવાય યોજના માટે સરકારની નવી ગાઈડલાઈન જાહેર
જામનગરમાં ન્યારાના સહયોગથી નેવી હાફ મેરેથોન દોડઃ અઢી હજાર સ્પર્ધકો જોડાયા
જામનગર મનપા અને પોલીસતંત્રે ભૂમાફિયાના ભાઈ ધર્મેશ રાણપરિયાએ કરેલા દબાણો હટાવ્યા
ધ્રોલના હરીપર પાસે સોલાર પ્લાન્ટમાંથી વાયરની થયેલી ચોરીમાં સાત શખ્સ સપડાયા
દરેડ જીઆઈડીસી ફેસ-૨માંથી સગીરાનું અપહરણ કરાયાની રાવ
અસીલનો કેસ લેવા પ્રશ્ને અમદાવાદના વકીલ પર જામનગરમાં કરાયો હુમલો
હાપા માર્કેટ યાર્ડમાં દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ પાંચ લાખ સાથે એક ઝડપાયો
ધ્રોલથી પીયાવા ગામ વચ્ચે રોઝડુ આડુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં લતીપરના યુવકનું મૃત્યુ
ખંભાળિયા પાસેથી ટ્રકમાં ઠાસોઠાસ ભરીને લઈ જવાતા ૧૩ પશુ કરાયા મુક્ત
બેડેશ્વરમાં આવેલા ગોડાઉનમાંથી ૪૦ હજારના પિત્તળના ભંગારની ચોરી
ધ્રોલની રઝવી સોસાયટીમાં પાડોશી બાખડી પડ્યાઃ સામસામી થઈ ફરિયાદ
ઘોડીપાસાથી જુગટુ રમતા બે પકડાયા અને નવ નાસી ગયાઃ જોડિયામાં ઝડપાયો જુગાર
હિરજી મિસ્ત્રી રોડ પરથી બાઈકની ચોરી કરનાર કાયદાથી સંઘર્ષિત કિશોર ઝબ્બે
જોડિયાના માવનુગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબીઃ એક ઝડપાયો
જાહેર માર્ગ પર અડચણરૃપ થતાં ૧૫ વાહન ડીટેઈન
જામનગર-લાલપુર ધોરીમાર્ગે ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની ગુણીઓ સરકીને રોડ પર પડી !!
લાંચ માંગવા અંગેના આક્ષેપનો સામનો કરતા પોલીસકર્મીના આગોતરા મંજૂર
ક્રેડીટ બુલ્સ કંપનીના મહિલા ભાગીદાર દ્વારા કરાયેલી જામીન અરજી થઈ નામંજૂર
ગ્રેઈન માર્કેટમાં આવેલી આંગડીયા પેઢીમાં લાખોની લૂંટના ગુન્હામાં આરોપીનો છૂટકારો
બાલાહનુમાન મંદિર પાસે ઈજાગ્રસ્ત ભિક્ષુકે કર્ર્યું દંગલ
ચેલા પાસે કારખાનામાં વિકરાળ આગ
સાત વર્ષના પુત્ર સાથે ઘરેથી નીકળી ગયેલા પરિણીતાની હાથ ધરાઈ શોધખોળ
દ્વારકા એલસીબીના એએસઆઈને ડીજીપીના હસ્તે પ્રમાણપત્ર એનાયત
ખંભાળિયાના પીઆઈ-એએસઆઈને કરાયા સન્માનિત
રજીસ્ટ્રેશનમાં લખેલા કરતા વધુ ખલાસી મળતા ટંડેલ સામે ગુન્હો
રઝાનગરમાં મકાનમાંથી મળી આવી દેશી દારૃની ભઠ્ઠી
નવા એંસી ફૂટ રોડ પરથી દારૃની ત્રણ બોટલ ઝડપાઈ
ઓખામંડળના એડવોકેટને નોટરી તરીકે નિમણૂક અપાતા અભિનંદન
વિદ્યુત કર્મચારી ધિરાણ અને સહકારી મંડળીની ચૂંટણીમાં પ્રગતિ પેનલ વિજેતા
ખંભાળીયાઃ રાજાશાહી સમયનો રસ્તો બંધ થતાં વેપારીઓ-લોકોેને મુશ્કેલી
જામનગરમાં શાકભાજી ફ્રૂટના ૧૮ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
ડાયાબિટીસ-કોલેસ્ટ્રોલ સહિત ૬૫ દવાનું ભાવ બાંધણુંઃ નવી એમઆરપી નકકી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ટાઉન હોલનું આજે નાટકની પ્રસ્તૂતિ સાથે લોકાર્પણ
ભાણવડમાં મેરા યુવા ભારત કાર્યક્રમ અન્વયે તાલુકાનો કલસ્ટર સ્પોર્ટ કાર્યક્રમ
દેવભૂમિ દ્વારકામાં ૧૧૦૮ આહિર સમાજના બાળકો દ્વારા ગીતાજીના શ્લોકનું સમૂહ પઠન
અન્નપૂર્ણા વ્રત નિમિત્તે અન્નકૂટ ઉત્સવ તેમજ મહાપ્રસાદ યોજાયોઃ અસંખ્યભાવિકોએ લીધો લાભ
દ્વારકામાં શ્રી જલા જપા દીક્ષા કાર્યક્રમઃ શ્રીકૃષ્ણ સ્તોત્રમ સાથે હવન
ઘેટા-બકરામાં પીપીઆર રોગને અટકાવવા જામનગર જિલ્લામાં રસીકરણ અભિયાન
અખિલ ભારતીય અધિવકતા પરિષદની નેશનલ કાઉન્સિલની ત્રિ-દિવસીય મિટિંગ
જામજોધપુર-લાલપુર મત વિસ્તારના ધારાસભ્યએ કરેલી કામગીરીનું સરવૈયું
વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાકે વિજેતા
જામનગરના ગીતા વિદ્યાલય દ્વારા આયોજીત શબ્દવ્યૂહ સ્પર્ધા સંપન્નઃ ઈનામ-સન્માન કરાયું
મૂળ જામનગરના જુહી મહેતાની બુક 'રૃટ્સ'નું મુંબઈમાં વિલોચન
શ્રીગુંસાઈજીના ૨૫મા બેઠકજીમાં ગુંસાઈજી પ્રભુનો પ્રાગ્ટય મહોત્સવ
જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગના દર્દીઓની નિઃશુલ્ક તપાસ
જામનગરની ડી.કે.વી. કોલેજની વિદ્યાર્થિની ઝળકી
હાપાના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ
જામખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારો ફરીથી હડતાલ પાડવાના મૂડમાં... !
મોઢવણિક મહિલા મંડળ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન
ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોને ભારે મુશ્કેલી