Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૧૮: ભાટીયામાં સંત જલારામ આદર્શ લગ્ન સમિતિ દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન વિધિ કરાવી આપવામાં આવે છે. સમિતિ દ્વારા ભાટીયામાં ચોથા આદર્શ લગ્ન તા. ર૧-૪-ર૪ ના દિને યોજાશે. આ લગ્ન માટે દાતા સ્વ. વનરાવનભાઈ દતાણી (હસ્તે દિલીપભાઈ તથા નિલેશભાઈ) પરિવાર તરફથી આર્થિક સહયોગ મળ્યો છે.
આદર્શ લગ્ન યોજવામાં જે કોઈ રઘુવંશી દીકરી-દીકરાને જોડાવું હોય તો સમિતિના કિશોરભાઈ દતાણી (૯૪ર૭૪ ર૦૧૧૧)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial