Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરે અયોધ્યાના શ્રીરામલલ્લા તથા મંદિરના ભવ્ય દર્શન થયા હતાં.
ગઈકાલે યોજાયેલ શ્રીરામનવમીની ઉજવણીમાં ખંભાળીયામાં નગર ગેઈટ પાસેના મુખ્ય ગણાતા શ્રીરામ મંદિરમાં મંદિરના કાર્યકરો પૂજારી પરિવારો દ્વારા અયોધ્યા રામમંદિર તથા રામલલ્લાના ભવ્ય દર્શન યોજાયા હતા અને એવું સુંદર ભક્તિમય વાતાવરણ થયું હતું કે લોકો ભાવ વિભોર થઈ ગયા હતા તથા સાક્ષાત અયોધ્યા દર્શન કરવા ઉભા હોય તેવી અનુભૂતિ થઈ હતી. ગઈકાલે સાંજે ભવ્ય મહા આરતી યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા તથા રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરા, અગ્રણી હરીભાઈ વાલજી નકુમ, ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણીઓ, ઈન્દ્રજીતસિંહ પરમાર, જયસુખભાઈ મોદી, જીજ્ઞેશભાઈ પરમાર, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી વિગેરે જોડાયા હતાં તથા મહા આરતીનો લાભ લઈ ઉજવણીમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial