Advertisement
Author: નોબત સમાચાર

રાઉન્ઝ એવન્યુ કોર્ટે સિસોદીયાની જ્યુડિ. કસ્ટડી ર૬-એપ્રિલ સુધી લંબાવી

શરાબનીતિ સંદર્ર્ભે મની લોન્ડ્રીંગ કેસમાં

નવી દિલ્હી તા. ૧૮: રાઉન્ઝ એવન્યુ કોર્ટે શરાબ કૌભાંડ સંદર્ભે મની લોન્ડ્રીંગના કેસમાં 'આપ'ના નેતા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની જ્યુડિશ્યલ કસ્ટડી તા. ર૬-એપ્રિલ સુધી લંબાવી દીધી છેે. આ અંગે તા. ર૬-એપ્રિલે સવારે ૧૧ વાગ્યે સુનાવણી થશે, તેમ જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh