Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજારોહણ-પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોઃ
જામનગર તા. ૧૮: જામનગરના ખંભાળિયા નાકા બહાર, આર્યસમાજ પાસે આવેલા શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરમાંહનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તા. ર૩-૪-ર૦ર૪ (મંગળવાર) ના દિને કરવામાં આવ્યું છે. જેમાં સવારે પ વાગ્યે મંગળા આરતી, ૯-૩૦ વાગ્યે ધ્વજા આરોહણ, ૧૦-૩૦ વાગ્યે રૂદ્રાભિષેક તથા સાંજે પ વાગ્યે શ્રીરામ કીર્તન, પ-૩૦ વાગ્યે બટુક ભોજન (વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રસાદ) તેમજ રાત્રે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન પ્રસાદ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial