Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાઃ ચતુર્થ આદર્શ લગ્ન યોજાશે

ભાટીયા તા. ૧૮: ભાટીયામાં સંત જલારામ આદર્શ લગ્ન સમિતિ  દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન વિધિ કરાવી આપવામાં આવે છે. સમિતિ દ્વારા ભાટીયામાં ચોથા આદર્શ લગ્ન તા. ર૧-૪-ર૪ ના દિને યોજાશે. આ લગ્ન માટે દાતા સ્વ. વનરાવનભાઈ દતાણી (હસ્તે દિલીપભાઈ તથા નિલેશભાઈ) પરિવાર તરફથી આર્થિક સહયોગ મળ્યો છે.

આદર્શ લગ્ન યોજવામાં જે કોઈ રઘુવંશી દીકરી-દીકરાને જોડાવું હોય તો સમિતિના કિશોરભાઈ દતાણી (૯૪ર૭૪ ર૦૧૧૧)નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh