Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન માટે જામનગરમાં
જામનગર તા. ૧૮ : સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનની કામગીરીનો પ્રારંભ થઈ ચુક્યો છે. પરંતુ એક માત્ર પંજાબ નેશનલ બેન્કમાં જ રજીસ્ટ્રેશન કામગીરી હોવાથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જો સરકાર દ્વારા આ રજીસ્ટ્રેશનની સુવિધા અન્ય બે-ત્રણ બેન્કોમાં પણ શરૂ કરે તો લોકોને રાહત મળી શકે. કારણ કે દેશભરમાંથી દર વર્ષે લાખો શ્રદ્ધાળેઓ અમરનાથ યાત્રામાં જતા હોય છે. જામનગરથી હજારો લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. આજે સવારે જામનગરની તળાવની પાળ સ્થિત પંજાબ નેશનલ બેન્કમાં ભારી ગીર્દી જોવા મળી હતી. એક બેન્કમાં વધુ ગ્રાહકોને સમાવી શકાય તેટલી પુરતી જગ્યા નહીં હોવાથી ભર ઉનાળે અને અસહ્ય ગરમીમાં શ્રદ્ધાળુઓને રજી. માટે બેન્કની બહાર રોકાવું પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial