Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણમલ તળાવની પાળે નવા બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળઃ
જામનગરમાં પાછળા તળાવનું રિનોવેશન - બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે હાલ તળાવની પાળે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેસીબીની મદદથી તળાવના કિનારેથી કચરો એકત્રિત સફાઈ કર્મચારીઓ દ્વારા આવો કચરો ડમ્પિંગ પોઈન્ટ સુધી મોકલવામાં આવી રહ્યો છે. અન્ય જેસીબીની મદદથી રિનોવેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી ટૂંક સમયમાં જઆ મહત્ત્વના પ્રોજેક્ટનું કામ ચાલુ થશે. જે પૂર્ણ થયા પછી નગરજનોને એક નવલું નજરાણું માણવાનો લ્હાવો મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial