Advertisement
Author: નોબત સમાચાર

પ્રથમ ઈનામના ભાગ્યશાળી વિજેતાને ચેક અર્પણ

'નોબત' વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ના

નોબત વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોના પ્રથમ ઈનામ રૂ. એક લાખના વિજેતા ખંભાળિયાના ગ્રાહક જયભાઈ હરેશભાઈ વિસાણી (પહોચ નં. ૦૬૮૨૯) ને નોબતના ચેતનભાઈ માધવાણીના હસ્તે ઈનામની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોબતના ખંભાળિયાના વિતરક - એજન્ટ હિમાંશુભાઈ પંડિત હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh