Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીન પરિવાર દ્વારા પ૦ વર્ષથી સેવા-પૂજા યથાવત
દ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરે રામનવમી પર્વની ભવ્ય ઊજવણી કરાઈ હતી. સવારે ૭-૩૦ કલાકે નિત્ય આરતી, દ્વારકાના રઘુવંશી વિજયભાઈ વિઠલાણી તથા કનૈયાલાલ મચ્છર પરિવાર હસ્તે અભિષેક પૂજન સવારે ૯-૧પ થી કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર ના ટકોરે શ્રીરામના જન્મ સમયે ઉત્સવ આરતીમાં બહોળી સંખ્યામાં રામભકતો જોડાયા હતાં. રાત્રે નિત્યક્રમની આરતી ૯-૦૦ કલાકે થઈ છે. સંક્રિર્તન મંદિરમાં પૂજારી ભાનુભાઈ મીન પરિવાર દ્વારા છેલ્લા પ૦ વર્ષ ઉપરાંતથી સેવા-પૂજાનો નિત્યક્રમ ચાલી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial