Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ ડે. મેયર ગોવિંદભાઈ રાઠોડ દ્વારા
જામનગર તા. ૨૩ઃ જામનગરમાં કે.વી. રોડ પર આવેલા માર્ગ-મકાન વિભાગની કચેરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ ડે. મેયર ગોવિંદભાઈ રાઠોડે કરી રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદન પાઠવી જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓની તપાસ કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
જામનગરમાં આ કચેરી દ્વારા સરકારી કામો જેમ કે બાંધકામો, રીનોવેશન, રોડ, રસ્તા, બ્લોકના કામો તદ્દન નબળી ગુણવત્તાના મટીરીયલ વાપરીને નબળા કામો થયા છે. સેવા સદનો બનાવ્યા છે. તેની વેલીડીટી પીરીયડ પહેલા જ બાંધકામો જર્જરીત થઈ ગયા છે. છેલ્લા દસ વરસમાં કરોડોના કામો નબળી ગુણવત્તાના થયા છે જે માટે જવાબદારો સામે સીબીઆઈ, સીવીસી, ઈડી, આઈબી જેવી એજન્સીઓ મારફત તપાસ કરાવી પગલા ભરવા માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial