Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ દ્વારા ભક્તો માટે પ્રસાદ સેવાઃ
અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે જામનગર નજીક નાની ખાવડી ગામે પ્રાણ પ્રતિષ્ઠા વડે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરે ધ્વજારોહણ વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું તથા શોભાયાત્રાનું આયોજન થયું હતું. ગ્રામ લોકો ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતાં આ તકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. જેની ભક્તોએ લાભ લઈ જય શ્રીરામના જયઘોષ સાથે ધર્મોત્સવની ઉજવણી કરી હતી. (તસ્વીરઃ નિર્મલ કારિયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial